રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક - ૨૦૨૦
વિવિધ વિભાગોમાંથી શ્રેષ્ઠ શિક્ષક - ૨૦૨૦ માટે ૪૪ શિક્ષકોનો સમાવેશ
ગાંધીનગર ગુરુવાર તા.13-08-2020
શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૦ માટે વિવિધ વિભાગોમાંથી રાજ્યનાં ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે.
પ્રાથમિક વિભાગમાંથી ૧૭ શિક્ષકો, માધ્યમિક વિભાગમાંથી ૭ શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૩ શિક્ષકો, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય વિભાગમાંથી ૭ શિક્ષકો, એક કેળવણી નિરિક્ષક તથા એચ.ટાટ, સી.આર.સી., બી.આર.સી, મદદનીશ શિક્ષક નિરીક્ષક વિભાગમાંથી ૪ શિક્ષકો અને ખાસ શિક્ષક વિભાગમાંથી ૨ શિક્ષકો મળીને વિસ્તાર મુજબ વિવિધ વિભાગોમાંથી પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૦ માટે ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે.
ક્રમ |
પ્રાથમિક વિભાગ |
વિસ્તાર |
સમિતિએ પસંદ કરેલ શિક્ષકો-૧૯ |
||
1 |
શ્રી ચંદ્રેશકુમાર ભોળાશંકરભાઈ બોરીસાગર |
સૌરાષ્ટ્ર |
2 |
શ્રી ભાવનાબેન નારણભાઈ સોલંકી |
|
3 |
શ્રી પ્રકાશભાઈ બાલકદાસ નિરંજની |
|
4 |
શ્રી રમેશભાઈ નાનજીભાઈ પરમાર |
|
5 |
શ્રી પ્રવિણકુમાર શંક૨ભાઈ પટેલ |
|
6 |
શ્રી અશોકકુમાર મોહનલાલ પરમાર |
ઉત્તર |
7 |
શ્રી શૈલેષકુમાર મંગુભાઈ પટેલ |
|
8 |
શ્રી લત્તાબેન વિઠ્ઠલભાઈ પટેલ |
|
9 |
શ્રી નેહાકુમારી પોપટલાલ પટેલ |
|
10 |
શ્રી રમેશચંદ્ર ચતુરભાઈ મુળીયા |
|
11 |
શ્રી દક્ષાબેન મનુભાઈ પ૨મા૨ |
મધ્ય |
12 |
શ્રી મિત્તલબહેન સુમનચંદ્ર પંડયા |
|
13 |
શ્રી પ્રવિણકુમાર સાયબાભાઈ પટેલીયા |
|
14 |
શ્રી અતુલકુમાર નાનજીભાઈ પંચાલ |
|
15 |
શ્રી પારૂલબેન પ્યારેલાલ ચક્રવર્તિ |
દક્ષિણ |
16 |
શ્રી ૨જનીભાઈ કાશીરામભાઈ કુંવર |
|
17 |
શ્રી સંજયકુમાર છોટાલાલ પટેલ |
|
18 |
શ્રી મહમંદરફીક ઈબ્રાહીમ અભલી |
|
19 |
શ્રી રાજેશકુમાર વશરામભાઈ ઘામેલીયા |
|
ક્રમ |
માધ્યમિક વિભાગ |
વિસ્તાર |
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૭ |
||
1 |
ડૉ. નરવણભાઈ છગનભાઈ બારૈયા |
સૌરાષ્ટ્ર |
2 |
શ્રી ઉમેશ ભરતભાઈ વાળા |
|
3 |
શ્રી રમેશભાઈ ફૂલજીભાઈ ચૌધરી |
ઉત્તર |
4 |
શ્રી શૈલેષકુમા૨ કાંતિલાલ પટેલ |
મધ્ય |
5 |
શ્રી વિપુલભાઈ ડાહ્યાભાઈ પટેલ |
|
6 |
શ્રી મર્ઝબાન એરચશા પાતરાવાલા |
દક્ષિણ |
7 |
શ્રી હેમાક્ષી બાલુભાઈ પટેલ |
|
ક્રમ |
ઉચ્ચતર માધ્યમિક વિભાગ |
વિસ્તાર |
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૩ |
||
1 |
શ્રી નિકુભા ભુરૂભા પ૨મા૨ |
ઉત્તર |
2 |
શ્રી રમેશભાઈ ભગવાનભાઈ હે૨મા |
મધ્ય |
3 |
ડો. કેતકીબેન બિપીનચંદ્ર શાહ |
દક્ષિણ |
ક્રમ |
માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક વિભાગ |
વિસ્તાર |
સમિતિએ પસંદ કરેલ શિક્ષકો-૦૭ |
||
1 |
ડૉ. સતીશ ધનજીભાઈ કચ્છલા |
સૌરાષ્ટ્ર |
2 |
શ્રી હિતેશભાઈ અ૨શીભાઈ સીંગડીયા |
|
3 |
ડૉ.પ્રજ્ઞેશ પ્રવિણચંદ્ર દવે |
ઉત્તર |
4 |
ડૉ. બળદેવભાઈ રાજાભાઈ દેસાઈ |
|
5 |
શ્રી પ્રવિણભાઈ શંભુદાસ પટેલ |
મધ્ય |
6 |
શ્રી વિનય શશીકાંત પટેલ |
|
7 |
શ્રી પ્રદીપસિંહ અભેસિંહ સિંધા |
દક્ષિણ |
કેળવણી નિરીક્ષક |
||
ક્રમ |
સમિતિએ પસંદ કરેલ શિક્ષકો-૦૧ |
|
1 |
શ્રી મોહનલાલ જેઠાલાલ ફુફલ |
ઉત્તર |
ક્રમ |
એચ.ટાટ (મુખ્ય શિક્ષક), સી.આર.સી. |
વિસ્તાર |
સમિતિએ પસંદ કરેલ શિક્ષકો-૦૪ |
||
1 |
શ્રી વનિતાબેન ડાહ્યાભાઈ રાઠોડ {એચ.ટાટ (મુખ્ય શિક્ષક)} |
સૌરાષ્ટ્ર |
2 |
શ્રી કલ્પના અમરસિંહ રાઠોડ {એચ.ટાટ (મુખ્ય શિક્ષક)} |
ઉત્તર |
3 |
શ્રી દિલીપભાઈ છગનભાઈ ભલગામીયા {એચ.ટાટ (મુખ્ય શિક્ષક)} |
મધ્ય |
4 |
શ્રી મુકેશભાઈ કોદરભાઈ શર્મા (સી.આર.સી. કો-ઓર્ડીનેટર) |
દક્ષિણ |
ક્રમ |
ખાસ શિક્ષક |
વિસ્તાર |
સમિતિએ પસંદ કરેલ શિક્ષકો-૦૨ |
||
1 |
શ્રી હિમાંશુ જયંતિલાલ સોમપુરા |
ઉત્તર |
2 |
શ્રી ઈનાબેન અનિરુદ્ધભાઈ દેસાઈ |
મધ્ય |