મોટા ઉમરડા : ધારવાળા બાપુનો દેહવિલય

ઈશ્વરિયા બુધવાર તા. 23-10-2019
     રંઘોળા પાસે આવેલ મોટા ઉમરડા નજીક ધાર જગ્યાના શ્રી રાજ રામેશ્વર બાપુ ધાર વાળા બાપુનો વહેલી સવારે દેહવિલય થતા સાધુ સંતો અને આગેવાનો તથા સેવકોની ઉપસ્થિતિમાં સમાધિ વિઘી કરવામાં આવેલ.