સણોસરામાં પોષણ સ્વચ્છતા શપથ કાર્યક્રમ

સણોસરા સોમવાર તા.16-09-2019
    સણોસરા કેન્દ્રવર્તી શાળા ખાતે રવિવારે પોષણ માસ સંદર્ભે સંકલિત બાલ વિકાસ યોજના નિરીક્ષક શ્રી હેમાબેન દવેના માર્ગદર્શન સાથે આચાર્ય શ્રી મૂકેશભાઈ કળોતરાના સંકલનથી સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજાઈ ગયો. શપથમાં શાળા પરિવાર અને આંગણવાડી સંચાલિકા બહેનો સામેલ થયેલ.