ઈશ્વરિયા ગામે ગણેશ ઉત્સવમાં અન્નકૂટ

ઈશ્વરિયા ગુરુવાર તા.16-09-2021
ઈશ્વરિયા ગામે શિવમંદિરમાં ગણેશ ઉત્સવનું આયોજન થયું છે, જેમાં બુધવાર સાંજે અન્નકૂટ રાખવામાં આવેલ. ગણેશ ઉત્સવ સમિતિના આયોજન તળે આ અન્નકૂટમાં ગ્રામજનો ભાવિકોએ પોતપોતાના ઘરેથી વિવિધ વાનગી પ્રસાદ ગણેશજીને  ધર્યો હતો.