ઈશ્વરિયા ગામે વિદ્યાર્થી બાળકોએ ગરબા લીધા

ઈશ્વરિયા બુધવાર તા.13-10-2021

ઈશ્વરિયા ગામે વિદ્યાર્થી બાળકોએ નવરાત્રી પ્રસંગે હરખભેર ગરબા લીધા છે. વિધ્યાર્થી બાળાઓએ ચણીયા ચોળી વેશ સાથે માતાજીના ગરબાની મોજ લીધી હતી.