દુધરેજ શ્રી વડવાળા મંદિર દર્શન કરતા મંત્રી શ્રી હર્ષ સંઘવી

ઈશ્વરિયા શુક્રવાર તા.17-09-2021 
દુધરેજના શ્રી વડવાળા દેવ મંદિરે રાજ્યના મંત્રી બનેલા શ્રી હર્ષભાઈ સંઘવીએ આજે દર્શન કર્યા. સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રભારી શ્રી નિમુબેન બાંભણિયા અને સંતો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા.