related photo news
સણોસરા ગુરુવાર તા.13 -05- 2021
સણોસરામાં આવેલ શ્રી દાનેવ આશ્રમમાં મહંત શ્રી નિરુબાપુ ગુરુ શ્રી વલકુબાપુના સાનિધ્ય સાથે યજ્ઞ યોજાયો છે. કોરોના માર્ગદર્શિકા સાથે ભાવિકોની ભીડ વગર અહીંયા વિશ્વ કલ્યાણ અને કોરોના નિવારણ હેતુ વાતાવરણની પવિત્રતા માટે એક માસ સુધી યજ્ઞ યોજાયો છે.