related photo news
ઈશ્વરિયા બુધવાર તા.30-12-2020
કેન્દ્ર સરકારના ખેતી સંબંધી કાયદાઓ બનાવવા સામે ખેડૂતોનો રોષ રહેલો છે, તેમજ આંદોલન ચાલુ છે. આજે ખેડૂતોના આ આંદોલનના સમર્થનમાં સિહોર તાલુકાના મોટા સુરકા ગામે એક દિવસના પ્રતિક ઉપવાસમાં આગેવાનો ખેડૂતો જોડાયા હતા.