ભાજપ રાષ્ટ્રીય પદાધિકારીઓની પ્રથમ બેઠક

ઈશ્વરિયા મંગળવાર તારીખ 6.10.2020

     ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય પદાધિકારીઓની નવી દિલ્લી ભાજપ મુખ્યાલય ખાતે આજે પ્રથમ બેઠક મળી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નઢઢાએ નવનિયુક્ત હોદ્દેદારોને સંબોધિત કર્યા તે પ્રસંગની તસવીરમાં ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ભારતીબેન શિયાળ સાથે સાથી હોદ્દેદારો શ્રી અન્નપૂર્ણાજી તથા શ્રી રેખા વર્મા દૃશ્યમાન છે.