ભાવનગરના વડવા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર

ભાવનગર શુક્રવાર તા.11.12.2020
       ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થવા પામ્યો છે. અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થતિમાં અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું.