related photo news
ઈશ્વરિયા શનિવાર તા.18-09-2021
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના કાર્યાલયોના શુભારંભ શરૂ થયા છે. ભાવનગરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી શિક્ષણમંત્રી પદે આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે કાર્યાલય સાંભળતી વેળાએ લીધેલી તસવીરમાં પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિદાય અને નવા શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના આગમનની ક્ષણો દશ્યમાન છે.