related photo news
ઈશ્વરિયા મંગળવાર તા.08-06-2021
લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે ઉનાળાના દિવસોમાં છાશ કેન્દ્રો ખોલવામાં આવેલ. સણોસરામાં ત્રણ કેન્દ્રો પરથી દોઢસોથી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશ વિતરણ કરાયું છે.