જાળિયામાં કાનૂની સમિતિ દ્વારા માર્ગદર્શન મુલાકાત

જાળિયા સોમવાર તા.18-10-2021

રાષ્ટ્ર આઝાદી અમૃત મહોત્સવ સંદર્ભે ઉમરાળા તાલુકા કાનૂની સેવા સમિતિના શ્રી રાજેશ્વરીબેન મહેતા સાથે શ્રી વિજયભાઈ પાઠક દ્વારા જાળિયા ગામે શિવકુંજ આશ્રમમાં માર્ગદર્શન મુલાકાત લેવાઈ