ભાવનગર પશ્ચિમ રેલના મુખ્ય પ્રબંધક મુલાકાત

ભાવનગર ગુરુવાર તા.26-08-2021

ભાવનગર રેલ મથક ખાતે પશ્ચિમ રેલના મુખ્ય પ્રબંધક શ્રી આલોક કંસલે મુલાકાત લઈ વિવિધ નિરીક્ષણ કર્યું. અહીંયા ભાવનગર રેલ મંડળ સંબંધી વિગતો તેઓએ પત્રકારોને આપી હતી.