ભાવનગરના મહારાજાની પ્રતિમાને વંદના કરતા શિક્ષણમંત્રી

ઈશ્વરિયા શનિવાર તા.09-10-2021

શિક્ષણમંત્રીપદે સ્થાન પામેલા શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે જન આશીર્વાદ યાત્રા દરમિયાન મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર કરી વંદના કરી હતી.