સણોસરામાં રંજાડ કરનાર દીપડો પિંઝરામાં...

ઈશ્વરિયા ગુરુવાર તા.23-09-2021

સણોસરાના ડુંગર વિસ્તારમાં રંજાડ કરનાર દીપડાને પિંઝરામાં ઝડપી લેવામાં વનવિભાગને સફળતા મળી હતી. બુધવારે ૨૪ બકરાનું મારણ કરનાર આ દીપડાને સિહોર વન વિભાગના અધિકારી શ્રી સોલંકી તથા સાથી કર્મચારીઓએ પિંઝરે પુરી સારવાર પરીક્ષણ માટે ખસેડેલ છે.