ઘાંઘળી ગામમાં આંગણવાડી દ્વારા કિશોરીઓને માર્ગદર્શન

ઈશ્વરિયા ગુરુવાર તા.25-03-2021
સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોર દ્વારા નિરીક્ષક શ્રી રિટાબેન શુક્લ અને શ્રી ચાંદનીબેન સંઘવી દ્વારા ઘાંઘળી ગામે કિશોરીઓને પોષણ આરોગ્ય માર્ગદર્શન અપાયું. અહિયાં આંગણવાડી કેન્દ્રોના સંચાલક અને સહાયક બહેનોનું સંકલન રહ્યું હતું.