સિહોરમાં વીજ થાંભલા પડ્યા

સિહોર મંગળવાર તા.14-09-2021
સિહોરમાં તાલુકા પંચાયત વિસ્તારમાં સાંજના સમયે ઓચિંતા જ વીજ થાંભલા પડ્યા હતા. સદભાગ્યે વાહનો અને રાહદારીઓનો બચાવ થયો હતો. અહીંયા વીજપુરવઠો  ખોરવાતા વીજળી તંત્રના કર્મચારીઓ તાબડતોબ કામગીરીમાં જોડાયા હતા.