દેવપ્રયાગ ખાતે યોગ નિદર્શન સાથે શ્રી મોરારિબાપુ

ઈશ્વરિયા શુક્રવાર તા.02-07-2021

આજે દેવપ્રયાગ ખાતે ગંગાના કિનારે પતંજલિ ગુરુકુલમાં શ્રી રામદેવજી મહારાજ અને શ્રી બાલકૃષ્ણજીના યોગ નિદર્શન સાથે શ્રી મોરારિબાપુ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને મળ્યા હતા.