ભાવનગર શ્રી મદનમોહનદાસજીબાપુ સાથે દર્શન મુલાકાત કરતા શ્રી મોરારિબાપુ

ઈશ્વરિયા મંગળવાર તા.31-08-2021
નૈમિષારણ્યમાં રામકથા પૂર્ણાહુતી બાદ શ્રી મોરારિબાપુ ભાવનગર આવી સુુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિર ગયા હતા જ્યાં મહંત શ્રી મદનમોહનદાસજીબાપુની દર્શન મુલાકાત કરેલ. અહીંયા શ્રી કલ્યાણીબેન સાથે શ્રી જયંતભાઈ વનાણી, શ્રી દિલીપભાઈ રાઠોડ વગેરે સાથે રહેલ.