related photo news
ઈશ્વરિયા શનિવાર તા.13-11-2021
સિહોર તાલુકાના સણોસરા ગામે શ્રી બાજરંગદાસબાપા માધ્યમિક શાળાના આચાર્યપદેથી નિવૃત્ત થતા શ્રી ઘનશ્યામસિંહ ગોહિલના સન્માનનો કાર્યક્રમ 'શિક્ષણનો ઉજાસ' યોજાઈ ગયો.સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ શ્રી બટુકભાઈ માંગુકિયાના અધ્યક્ષ સ્થાને રવિવારે સવારે યોજાયેલ આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના ગ્રણીઓ તેમજ જિલ્લા ભરની સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું. અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન 'માં તારી રાહ જુએ છે' યોજાયેલ.