સિહોર ખાતે કાનૂની સેવા સમિતિ દ્વારા માર્ગદર્શન અપાયુ

સિહોર શુક્રવાર તા.17-09-2021 
રાષ્ટ્ર સ્વતંત્રતાના ૭૫ વર્ષ ઉજવણીના ભાગ રૂપે સિહોરમાં કાનૂની શિક્ષણ  શિબિર યોજાઈ ગઈ. સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના આયોજન સાથે યોજાયેલ આ શિબિરમાં નિષ્ણાંતો દ્વારા વિવિધ માહિતી અપાઈ હતી.