related photo news
પાલિતાણા સોમવાર તા.04-10-2021
સૌરાષ્ટ્રની મહત્વની જળસિંચન યોજના શેત્રુંજી જળાશયની મુલાકાત જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજીએ લીધી. વિરાસત સ્વરાજ્ય યાત્રા દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમ અભિયાન દરમિયાન પાલિતાણા મુલાકાત સાથે શ્રી લાલજીભાઈ સોલંકી, શ્રી મૂકેશ પંડિત વગેરે જોડાયા હતા.