related photo news
ઈશ્વરિયા ગુરુવાર તા.29-07-2021
સણોસરામાં સેવાભાવી કાર્યકર શ્રી મૂકેશભાઈ બારડની ત્રિમાસિક પુણ્યતિથિ નિમિત્તે ગત રવિવારે રક્તદાન વડે શ્રદ્ધાંજલિ અપાઈ. અહીંના કાર્યકર્તા શ્રી રામદેવસિંહ ગોહિલના આયોજન સાથે આ રક્તદાન શિબિરમાં ૩૪ વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું.