related photo news
ઈશ્વરિયા ગુરુવાર તા.12-08-2021
ભાવનગરમાં પતંજલિ પરિવાર દ્વારા યોગ યજ્ઞ સાથે આયુર્વેદ સારવારનો લાભ મળ્યો છે. ભાવનગર મહિલા પતંજલિ યોગ સમિતિના યોગ શિક્ષક શ્રી રેખાબેન ડોબરિયા દ્વારા યોગ યજ્ઞ સાથે શ્રી જીજ્ઞેશભાઈ આર્ય દ્વારા માર્ગદર્શન અપાયું. ભાવનગર સરકારી આયુર્વેદિક દવાખાનાના તબીબ દ્વારા નિદાન અને દવાનો દર્દીઓને લાભ મળ્યો હતો.