પાંચતલાવડા ગામે પોષણ તોરણ

સણોસરા સોમવાર 21-09-2020
     સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોર અંતર્ગત પોષણ જાગૃતિ આયોજનો થઈ રહ્યા છે. સણોસરા પાસેના પાંચતલાવડા ગામે સગર્ભા માતાના ઘરે નિરીક્ષક શ્રી હેમાબેન દવેના માર્ગદર્શન સાથે પોષણ તોરણ લગાવાયેલ.