સી એસ બી બેન્ક રાજકોટ શાખા ઉદ્ઘાટન થયું

ઈશ્વરિયા શુક્રવાર તા.26-02-2021
     રાજકોટ ખાતે ગોંડલ માર્ગ પર સી એસ બી બેન્ક શાખાનું ગુરુવારે ઉદ્ઘાટન સંપન્ન થયું. અખિલ ભારતીય માનવ અધિકાર સંગઠનના શ્રી પૃથ્વીસિંહ રાણા તથા શ્રી શેઠ અને ધોળકિયા સ્કૂલના આચાર્ય શ્રી અંકિતબા રાણાના હસ્તે ઉદ્ઘાટન વિધિ થઈ હતી. બેંકના વડા શ્રી અભિષેક કપૂર અને શ્રી હરિકુમાર સંકલનમાં રહ્યા હતા.