ઈશ્વરિયા ગામે કિશોરીઓને પોષણ માર્ગદર્શન

ઈશ્વરિયા ગુરુવાર તા. ૨૫.૦૩.૨૦૨૧
સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના અધિકારી હેમાબેન દવેના નેતૃત્વમાં ઈશ્વરિયા ગામે કિશોરીઓને પોષણ માર્ગદર્શન અપાયું. આંગણવાડી કેન્દ્રોના સંચાલક અને સહાયક બહેનો સાથે ગામની કિશોરીઓ સામેલ થયેલ.