related photo news
રતનપર બુધવાર તા.18-09-2019
સંકલિત બાલ વિકાસ યોજના કચેરી અંતર્ગત પોષણ માસ ઉજવણી સંદર્ભે પાલિતાણા પાસે રતનપર ગામે કાર્યક્રમ યોજાઈ ગયો. નિરીક્ષક બહેનો શ્રી દુર્ગાબેન બાબરિયા તથા શ્રી પુષ્પાબેન ચુડાસમાના માર્ગદર્શન સાથે શિક્ષક પરિવાર દ્વારા બાળકો સાથે સ્વચ્છતા શપથ લેવાયા હતા.