વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે શ્રી મોરારિબાપુએ ચિત્રકૂટમાં વૃક્ષારોપણ કર્યું
વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે શ્રી મોરારિબાપુએ ચિત્રકૂટમાં વૃક્ષારોપણ કર્યું
ઈશ્વરિયા શનિવાર તા.૦૫-૦૬-૨૦૨૧
સમગ્ર વિશ્વમાં પર્યાવરણની ચિંતા ઉભી થઈ છે અને પર્યાવરણ દિવસની આજે ઉજવણી થઈ છે. ચિત્રકૂટ ખાતે રામકથા દરમિયાન શ્રી મોરારિબાપુએ મહાત્મ્ય વર્ણન કરી વૃક્ષારોપણ કર્યું છે.