related photo news
વાળુકડ સોમવાર તા. 02-11-2020
વાળુકડ લોકવિદ્યાલય ખાતે સંસ્થાના વડા નાનુભાઈ શિરોયાના આયોજન તળે જોધપુરના દાતા સોહનલાલ વડેરા અને સુમિત્રાદેવી વડેરાએ ગૌશાળાની મુલાકાત લીધી. આ વેળાએ તેઓના હસ્તે કપડાં વિતરણ કરાયું હતું. દાતા દંપતિ સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાતથી પ્રભાવિત થયેલ.