related photo news
સિહોર શનિવાર તા.09-10-2021
સિહોર તાલુકાના વતની, ભાવનગરના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી બનેલા શ્રી જીતુભાઈ વાઘણીના રાજકોટ જન આશીર્વાદ યાત્રા કાર્યક્રમ બાદ ભાવનગર જતી વેળાએ આજે સિહોર ખાતે ભાજપ અગ્રણીઓએ ઉમળકાભેર અભિવાદન કર્યું.