related photo news
ભાવનગર બુધવાર તા.22-09-2021
ભાવનગરના મેયર શ્રી કીર્તિબાળા દાણીધારિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજીવ પંડ્યા સાથે અગ્રણીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા શિક્ષણમંત્રી શ્રી જીતુ વાઘાણીને શુભેચ્છા પાઠવી હતી.