જન્માષ્ટમી પર્વે કૈલાસ ટેકરી સગાપરા ખાતે પીપળા રોપણ
જન્માષ્ટમી પર્વે કૈલાસ ટેકરી સગાપરા ખાતે પીપળા રોપણ
ઈશ્વરિયા મંગળવાર તા.૩૧-૮-૨૦૨૧
કૈલાસ ટેકરી આશ્રમ સગાપરા ખાતે સોમવારે જન્માષ્ટમી પર્વ પ્રસંગે આશ્રમના મહંત શ્રી લાલગીરીબાપુના આશીર્વાદ મંત્રોચ્ચાર સાથે શ્રી નાનુભાઈ ડાખરાનાં સંકલ્પ સંકલન સાથે કાર્યકર્તાઓના હસ્તે પીપળા રોપવાનું કાર્ય થયું છે.