શિવકુંજ આશ્રમ જાળિયામાં ગુરુપૂર્ણિમા ઉજવણી થઈ

જાળિયા શનિવાર તા.24-07-2021
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદમયી માતાજીના સંકલનથી ગુરુપૂર્ણિમાની સાદગીથી ઉજવણી થઈ છે. ગુરુપૂજન ગુરૂવંદના સાથે સરકારની માર્ગદર્શિકા પાલન સાથે આયોજન થયું. અહીં બાળકોને પ્રસાદ અપાયેલ.