તળાજા મહુવા માર્ગ પર નાળુ બેસી ગયું

     
ઈશ્વરિયા રવિવાર તા.14-11-2021
આજે બપોર બાદ તળાજા મહુવા ધોરીમાર્ગ પર બગડ નદીનું નાળુ ઓચિંતા જ બેસી ગયું. દાઠા ગામ નજીક વચ્ચેથી આ નાળુ બેસી જતા સદભાગ્યે કોઈ જાનમાલ હાનિ થઈ નથી.