કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયા સોનગઢ પોતાની શાળામાં

ઈશ્વરિયા શનિવાર તા.21-08-2021

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને પોતાની શાળામાં મુલાકાત લઈ વંદના કરી હતી. ભાજપ કાર્યકર્તા બહેનો દ્વારા અહીંયા રક્ષાબંધન કરાયુ હતું. જન આશીર્વાદ યાત્રા ગુરુકુલ સોનગઢ પહોંચી હતી જ્યાં તેઓના ગુરુજીઓના આશીર્વાદ લીધાં અને સાથી વિદ્યાર્થીઓને મળ્યા હતા.