ભાવનગરમાં મુખ્યમંત્રી શ્રીની જ્ઞાનતુલા

ભાવનગર ગુરુવાર તા.18-11-2021

ભાવનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સરદાર પટેલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ ખાતે અભિવાદન અને પ્રેરણાપર્વ આયોજન થયું. અહીંયા મુખ્યમંત્રી શ્રીનું જ્ઞાનતુલાથી સન્માન કરાયું હતું. આ સાથે શિક્ષણમંત્રી શ્રી જીતુ વાઘાણીનું પણ આ રીતે સન્માન કરાયું હતું.