ગુજરાત વિધાનસભા પાલિતાણા સિહોર બેઠકના ભાજપ ઉમેદવાર ભિખાભાઈ બારૈયા અને કોંગ્રેસ ઉમેદવાર પ્રવિણભાઈ રાઠોડ દ્વારા એકબીજાને શુભકામના પાઠવવામાં આવી. પાલિતાણા ખાતે ઉમેદવારી પત્ર રજૂ કરતી વેળાએ પાઠવેલી આ અરસપરસની શુભકામના કોણે હૈયાથી આપી હશે તે પરિણામ આવ્યે ખબર પડશે.