ભાવનગર - આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગ

ઈશ્વરિયા સોમવાર તા.08-03-2021 

    ભાવનગરમાં આજે આરોગ્ય વિભાગના સીધી ભરતી 2012 - 13 કર્મચારીઓ દ્વારા વિવિધ માંગ સંદર્ભે આવેદન અપાયું છે. નિયમિત પગાર ધોરણ તેમજ કાયમી નિમણુંક બાબત મેડિકલ કોલેજ ડીનને વિગતવાર આવેદન પાઠવવામાં આવ્યું.