ભાવનગર રાષ્ટ્રપતિ શ્રી દ્વારા વૃક્ષારોપણ

ઈશ્વરિયા શનિવાર તા.30-10-2021
ભાવનગરમાં વિશ્રાન્તિ ગૃહ ખાતે વૃક્ષારોપણ કરતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી અને શ્રીમતી સવિતાજી સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ રહી હતી.