ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ ઓચિંતા રાજપરા દર્શને પોગ્યા

 
ઈશ્વરિયા સોમવાર તા.૦૫- ૦૭ - ૨૦૨૧ 
ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિરે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી ચન્દ્રકાન્ત પાટીલ ઓચિંતા ખાસ વિમાન દ્વારા દર્શન માટે પહોંચ્યા હતા જેમની સાથે સુરતના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી રહ્યા હતા. અહીંયા સ્થાનિક અગ્રણીઓ શ્રી મૂકેશભાઈ લંગાળિયાં, શ્રી ભરતસિંહ ગોહિલ, શ્રી ભરતભાઈ મેર તથા શ્રી ગેમાભાઈ આહીર સાથે વૃક્ષારોપણ કર્યું હતું.