કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયાએ મતદાન કર્યું

ઈશ્વરિયા રવિવાર તા. 28-02-2021 

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ પોતાના વતન ભાવનગર જિલ્લાના પાલીતાણા પાસેના હણોલ ગામે પરિવાર સાથે મતદાન કર્યું. તાલુકા - જિલ્લા પંચાયત ચૂંટણી સંદર્ભે આજે મતદાન યોજાયુ હતું.