સણોસરા આંગણવાડીમાં કિશોરીઓની નિબંધ સ્પર્ધા

ઈશ્વરિયા મંગળવાર તા.14-09-2021

સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોર અંતર્ગત સણોસરા આંગણવાડીમાં નિબંધ સ્પર્ધા યોજાઈ ગઈ. નિરીક્ષક શ્રી હેમાબેન દવેની ઉપસ્થિતિમાં સંચાલક શ્રી જાગૃતિબેન ઉપાધ્યાયના સંકલન સાથે અહીંયા કિશોરીઓ દ્વારા નિબંધો લખાયા હતા.