ભાવનગરના સાંસદ શ્રી ભારતીબેન શિયાળ શિમલા બેઠકમાં

ઈશ્વરિયા શુક્રવાર તા.16-07-2021
કેન્દ્ર સરકારના ભાવિ આયોજન સંબંધી સમિતિની શિમલા ખાતેની બેઠકમાં ભાવનગરના સાંસદ શ્રી ભારતીબેન શિયાળ જોડાયા છે. વિભિન્ન બેંકો, તેલ કંપનીઓ, વિમાન તથા રાજમાર્ગ મંત્રાલયના ભાવિ આયોજનો પરની આ બેઠકમાં સાંસદ શ્રી સામેલ થયેલ છે.