ભાવનગર મેયર દ્વારા મુખ્યમંત્રીને રાખડી

ઈશ્વરિયા રવિવાર તા.22-08-2021

ભાવનગર મહાનગરપાલિકા મેયર શ્રી કીર્તિબાળા દાણીધારિયા દ્વારા રક્ષાબંધન પ્રસંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રાખડી બાંધી શુભકામના વ્યક્ત કરાઈ હતી.