related photo news
ચોગઠ ગુરુવાર તા.24-10-2019
ચોગઠમાં સરકારી માધ્યમિક શાળા ખાતે 'ઉજાસ ભણી' કાર્યક્રમ સાથે શાળાના શિક્ષક શ્રી ગોવિંદભાઇ સેંતાનો વિદાય કાર્યક્રમ યોજાઈ ગયો. અહીં સત્યનારાયણ ભગવાનની કથા સાથે સાથે બાળકો અને શાળા પરિવારે અલ્પાહાર માણ્યો હતો. નિવૃત્તિ વિદાય કાર્યક્રમમાં શાળા પરિવારનું સંકલન રહ્યું હતું.