વિકળિયાનો વિદ્યાર્થી ઓસ્ટ્રેલિયામાં સ્નાતક થયો

ઈશ્વરિયા બુધવાર તા.૧-૯-૨૦૨૧
વિકળિયા ગામના મધ્યમ પરિવારમાં રહેલ વિદ્યાર્થી કૃણાલ પંડિતે ઓસ્ટ્રેલિયામાં સ્નાતકની પદવી હાંસલ કરી છે. ક્વિન્સ લેન્ડ યુનિવર્સીટી બ્રિઝબેન ઓસ્ટ્રેલિયામાં આઈ ટી નેટવર્ક સિક્યુરિટી અભ્યાસ ક્રમમાં સ્નાતક થયેલ છે.