હરિદ્વાર કુંભમેળામાં મહામંડલેશ્વર શ્રી કણીરામબાપુ અને સંતોની શોભાયાત્રા
હરિદ્વાર કુંભમેળામાં મહામંડલેશ્વર શ્રી કણીરામબાપુ અને સંતોની શોભાયાત્રા
હરિદ્વાર શુક્રવાર તા.૮-૪-૨૦૨૧
દુધરેજ વડવાળા જગ્યાના મહંત મહામંડલેશ્વર શ્રી કણીરામબાપુ અને સંતોએ આજે કુંભમેળા હરિદ્વાર ખાતે પ્રવેશ કર્યો. આ પ્રસંગે નગરમાં ધૂન સંગીત અને ઉત્સાહ સાથેની શોભાયાત્રા યોજાઈ હતી. અહીંયા કનખલ વિસ્તારમાં કથા, સત્સંગ અને સંકીર્તન આયોજન કરાયેલ છે.