સ્વામી શ્રી ધર્મબંધુજી દ્વારા કાંચી પીઠના શંકરાચાર્યજી સાથે દર્શન મુલાકાત

ઈશ્વરિયા સોમવાર તા. 08-11-2021
જાણિતા ચિંતક રાષ્ટ્રપ્રેમી સ્વામી શ્રી ધર્મબંધુજીએ ગઈકાલ રવિવારે કાંચીપુરમ સ્થિત કાંચીપીઠમાં શંકરાચાર્ય શ્રી વિજયેન્દ્ર સરસ્વતીજી સાથે દર્શન મુલાકાત કરી હતી. સ્વામીજીએ અહીંયા દર્શન સાથે ધર્મ ચર્ચાનો લાભ લીધો હતો.